STORYMIRROR

Dinesh soni

Comedy

4  

Dinesh soni

Comedy

રવિવારે

રવિવારે

1 min
287


મજા કરીશું રવિવારે,

મોજે મળીશું રવિવારે. 


બાંટે ખુશીયાંને અકસર,

ખુશ પણ રહીશું રવિવારે.


વઢવાનુ આમેય પસંદ ના,

મિત્રને વઢીશું રવિવારે.


ભળવાનુ પણ કરતા નથી,

સૌથી ભળીશું રવિવારે. 


મળવાનુ ના પણ કેવાય ના,

આમ જ હળીશું રવિવારે. 


પડવાનુ ના ગબળીને પણ, 

ઢાળ પણ ઢળીશું રવિવારે. 


ફરવાનુ સૌને ગમશે 'દિન',

બાર પણ ફરીશું રવિવારે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy