STORYMIRROR

Dinesh soni

Abstract

3  

Dinesh soni

Abstract

પરીક્ષામાં

પરીક્ષામાં

1 min
127

નપાસ થયો હું જીવનની પરીક્ષામાં,

ઉદાસ થયો છું જીવનની પરીક્ષામાં,


મહેનત એટલી તો કરી હતી ભારે,

રકાસ થયો છું જીવનની પરીક્ષામાં,


ગુમાવીને ચૂક્યો'તો લય અસાધારણ,

હતાશ થયો હું જીવનની પરીક્ષામાં,


હટાવીને રહ્યો પણ આશા અસરકારક,

હરાશ થયો છું જીવનની પરીક્ષામાં,


હતાશાથી હું ઘેરાઈ પણ ગયો'તો 'દિન',

નિરાશ થયો હું જીવનની પરીક્ષામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract