સોનેરી સવાર
સોનેરી સવાર
ફૂલોએ આંજી,
ભીનાશ ઝાકળની,
ચમકે મોતી.
સવાર જાણે
ધરતી પર સ્વર્ગ
લાગે મોહક.
પંખીનો શોર,
સૌને મનભાવન
ભોર સુહાની.
હરખઘેલી
હવા, સુગંધ લાવે
હૈયું હરખે.
ફૂલોએ આંજી,
ભીનાશ ઝાકળની,
ચમકે મોતી.
સવાર જાણે
ધરતી પર સ્વર્ગ
લાગે મોહક.
પંખીનો શોર,
સૌને મનભાવન
ભોર સુહાની.
હરખઘેલી
હવા, સુગંધ લાવે
હૈયું હરખે.