નૅટ-ચૅટ
નૅટ-ચૅટ
મારી વ્યાખ્યા મૂજબ આ જગતમાં એક સર્જન થયું નથી,
થયું જરૂર હશે, જંગલનું ફૂલ હજી શહેર સુધી ગયું નથી,
ઘૂંટણ સુધી પાણી પાસે દરિયાનાં મોજાં પાણી થોડાં ભરે !
બીયરબારમાં એક પણ ગંગાજળનું ટીપું કોઈએ જોયું નથી,
તમે જેવું ધારેલું એવું જ આ જગતમાં કંઈ સર્જન ન થાય !
કોણ મૂરખ કક્કો ઘૂંટે કે ઈશ્વરને પણ મંદિરમાં ફાવ્યું નથી !
એકાંત નગરીની રાજકુમારી મળે તે રાજાને મળે તે કુમાર !
બુઢ્ઢી તું સુખી છો એટલે કે ચૅટનું શસ્ત્ર-શાસ્ત્ર તેં ભણ્યું નથી,
ચૅટમા આખુંય જગત સૌન્દર્યને ઘટઘટ પીવે ને તું રામ બને !
આ કળીયુગની લાઈવચૅટ ગોપીઓનું નખરુ તેં ભાળ્યું નથી !
