ચિન્મયી કોટેચા "અહેસાસ "
Abstract Inspirational Others
ખુશીઓનો ખજાનો લાવી,
ઉત્સાહ, થનગનાટ લાવી,
અનેરી આશા અને ઉમંગ લાવી,
મનનાં માધુર્યને માણવા આવી,
મન પૂછે હૃદયને શીદને,
આ અલૌકિક સવાર આવી ?
મલકાતું દિલ બોલ્યું,
"ધરતીના સૌંદર્યને માણવા આવી."
તારો સ્પર્શ
માનવી
એ મુલાકાત
અવિલોપ્ય શાહી
આઝાદી
ધબકે બચપણ
બાળકો
રમત
મુસાફરી
જાદુ
શબ્દ એટલે મનરૂપી નગરીમાં ઘૂઘવતો સાગર.. શબ્દ એટલે મનરૂપી નગરીમાં ઘૂઘવતો સાગર..
શું આ બદલાતો સમય થઈ ગયો છે .. શું આ બદલાતો સમય થઈ ગયો છે ..
ઘણીવાર શબ્દોના સાધક બની જતા હોય છે ગુપ્તચર ... ઘણીવાર શબ્દોના સાધક બની જતા હોય છે ગુપ્તચર ...
કાયમ મળનાર શાળા મિત્રો જુઓ કેવા વ્યસ્ત થઈ ગયાં .. કાયમ મળનાર શાળા મિત્રો જુઓ કેવા વ્યસ્ત થઈ ગયાં ..
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ .. આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ ..
કુદરતના દરેક તત્વો .. કુદરતના દરેક તત્વો ..
ન કોઈ ચૂક કે સર્વ જીવોને લાગે કર્મોનું બંધન ... ન કોઈ ચૂક કે સર્વ જીવોને લાગે કર્મોનું બંધન ...
રોમેરોમે વહે એના, કેવો પ્રેમધોધ ... રોમેરોમે વહે એના, કેવો પ્રેમધોધ ...
લાગે છે માનવીને કોઈ જોતું નથી હું કર્મ કરી લઉં .. લાગે છે માનવીને કોઈ જોતું નથી હું કર્મ કરી લઉં ..
એ જ મંગળ કામના રહેતી નથી કાયમી .. એ જ મંગળ કામના રહેતી નથી કાયમી ..
નથી હું નદી કે નથી હું ઝરણું.. નથી હું નદી કે નથી હું ઝરણું..
પતિ - પત્નીના સંબંધમાં, છેલ્લા શ્વાસ સુધી લગાવ હોય છે .. પતિ - પત્નીના સંબંધમાં, છેલ્લા શ્વાસ સુધી લગાવ હોય છે ..
તુજને ગમતું કામ કરું .. તુજને ગમતું કામ કરું ..
આ પંખીઓના સૂરને .. આ પંખીઓના સૂરને ..
હોય ચુંબકીય લાગણી તો કહેજે મને .. હોય ચુંબકીય લાગણી તો કહેજે મને ..
કેમ આપી પ્રભુ તે પારકી અમાનત કરી .. કેમ આપી પ્રભુ તે પારકી અમાનત કરી ..
જગત આખું ચાલે માત્ર લાગણીની જ લેણ-દેણ પર .. જગત આખું ચાલે માત્ર લાગણીની જ લેણ-દેણ પર ..
અવનવા ચિત્રો થકી ઉપસી આવે છે ચિત્રકારી .. અવનવા ચિત્રો થકી ઉપસી આવે છે ચિત્રકારી ..
'કોઈ પાંપળ પલકારની ચિતરતું કાળી રેખાઓ, ને એ મુખ સ્મિત નિહાળવા ક્ષણો ખૂટે. વ્હાલના વેહતાં મોજાંને ત... 'કોઈ પાંપળ પલકારની ચિતરતું કાળી રેખાઓ, ને એ મુખ સ્મિત નિહાળવા ક્ષણો ખૂટે. વ્હા...
'ઉમ્રની મોસમ પ્રમાણે, શબ્દોના વાવેતરની બદલતી હોય છે ખેતી, બાળ સાહિત્ય, રોમાંચ, રોમાંસ અને ભક્તિની તય... 'ઉમ્રની મોસમ પ્રમાણે, શબ્દોના વાવેતરની બદલતી હોય છે ખેતી, બાળ સાહિત્ય, રોમાંચ, ર...