STORYMIRROR

Mrudul Shukla

Abstract

3  

Mrudul Shukla

Abstract

રંગોનો ઉત્સવ

રંગોનો ઉત્સવ

1 min
697

તું હતી સંગ ને, પ્રેમ ઉત્સવ હતો                                           

કૃષ્ણની પ્રીતનો, આજ વૈભવ હતો,         


રંગ રાધા મુખે, બહુ જ ઘેરો હતો

પવિત્ર આ પ્રેમ, દુનિયાનું ગૌરવ હતો,                     


ભાવના કેસુડાની, ઊડે ગગનમાં,                          

ચમનમાં આજ, રંગીન કલરવ હતો,           


દહન હોળીનું થાય, બળે કામના             

અવનવા રંગનો, પણ મહોત્સવ હતો,        


મારુ દિલ ઘેલુ હતું, સનમ તુજ રંગમાં            

મૃદુલ મનનો જ, પ્યારો મહોત્સવ હતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract