STORYMIRROR

Mrudul Shukla

Romance

3  

Mrudul Shukla

Romance

આગમન ની અસર

આગમન ની અસર

1 min
151

શું તમારા આગમનની આ અસર છે ?                    

આજ મોસમને જરા એની અસર છે.           


રાત અંધારી થઈ શું એ ખબર છે,               

ચાંદને પણ તો જરા એની અસર છે.        


હું હવે આતુર ચહેરો એજ જોવા,              

ના કહો મારા મુખે એની અસર છે.               


તું શું આવી જિંદગીમા હલચલ મચી,              

શું હવે દિલ પર જરા એની અસર છે.             


મારુ આ દિલ તો હવે એનુ જ થઈ ગયું,      

આજ મૃદુલ મન ઉપર એની અસર છે.    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance