Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

શું કામની ?

શું કામની ?

1 min
291


વ્યક્ત થઈ જો ના શકે, તો લાગણી શું કામની ?

સમજે નહીં જો વાત દિલ, એ લાગણી શું કામની ?


થતું હોય જો મેદાનમાં ધર્મનું યુધ્ધ શત્રુઓ સમક્ષ,         

સૈન્ય વિના ખાલી પડેલી, એ છાવણી શું કામની ?        


જો પ્રભુ એ આપેલુ બધુ હોય પાસે જો આપણી,       

તો વ્યર્થનું જે ભેગુ કરતી, એ માંગણી શું કામની ?            


મુખથી વહેતા એ શબ્દોને સાંભળો જો કાનથી,        

ચાળી શકે ના જો વિચારો, એ ચારણી શું કામની ?      


કબુલી શકે ના પ્રેમ તો, જે છે મહોબત શું કામની ?     

જો વાત દિલની હોય તો, એ ખાનગી શું કામની ?   


Rate this content
Log in

Similar gujarati poem from Romance