મુકતક - ગુજરાતી
મુકતક - ગુજરાતી
બીજી ભાષાઓ થથરે
જ્યારે વરસે છે ગુજરાતી.
હું સૌથી શ્રેષ્ઠ છું જગમાં
કારણકે હું છું ગુજરાતી.
કોઈ બોલે ના બોલે પણ મારી બોલી છે ગુજરાતી.
ધીમે ધીમે વધશે આગળ મારી ભાષા આ ગુજરાતી
.
સૌ અલંકારોથી ભરપૂર છે ભાષા મારી આ ગુજરાતી.
ઉપમાઓથી શણગારી છે ભાષા મારી આ ગુજરાતી.
માતૃભાષાનો દિવસ છે આજ માણજો
આવડે ના આજ ગુજરાતી તો જાણજો.
જોઈ ઘણી ને સાંભળી છે મે ઘણી એ ભાષાઓ
લાગી મને સૌથી સરળ આ માતૃભાષા ગુજરાતી.