STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

નામ મારું આવે

નામ મારું આવે

1 min
326

શરૂઆત તું કરે છે ને, નામ મારું આવે      

ચેષ્ટા કરે તું આંખોથી, નામ મારું આવે,           


શરમાય તું, અને જગ આ આખું થાય ઘાયલ       

તારીફ જો હું કરુ તારી, તો નામ મારું આવે,    


જો નીકળે તું શેરીમાં, ચાંદ પણ છૂપાય             

હૂં જો ઊભો રહું ઝરુખે, નામ મારું આવે,         


તારીફ તો અદાની તારી, બધા જ કરશે             

હું લખુ ગઝલ હવે તારી, નામ મારું આવે,          


દિલ તારુ થયું હવે, મૃદુલ મનનું તો હવે શું       

તૂટશે હવે જરા પણ, તો નામ મારું આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance