Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Romance

3  

Mrudul Shukla

Romance

છેલ્લો વરસાદ

છેલ્લો વરસાદ

1 min
162


વરસાદ તું હજી વરસે કેમ જાય છે,       

આ વાદળો હજી રડતા કેમ જાય છે,        


મારી હસીન યાદ હવે ભીંજવી ન જા                     

એ હજી પણ રોજ આવે ને જાય છે,      


વાત એમની હવે હું શું કરું તમને         

પાનખરમાં પણ એ ખીલતી જાય છે,       


ભરોસો હવે એમનો કેમ કરવો મારે         

એ તો મોસમની જેમ બદલાયે જાય છે,    


વરસાદી આ વાયરો હવે સતાવે છે મને                

લાગણી મૃદુલ મનની ભીંજાતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance