નારી સન્માન
નારી સન્માન
તારી શક્તિ વિશાળ છે,
આકાશમાં ઊડે ગુલાલ છે.....
મા બની મમતાનો દરિયો ઉભરાય છે
બહેન બની સ્નેહનું ઝરણું વહે છે....
નારી તું પ્રેમનો ભંડાર છે,
નારી તું સર્વશક્તિમાન છે.
તારી શક્તિ વિશાળ છે,
આકાશમાં ઊડે ગુલાલ છે.....
મા બની મમતાનો દરિયો ઉભરાય છે
બહેન બની સ્નેહનું ઝરણું વહે છે....
નારી તું પ્રેમનો ભંડાર છે,
નારી તું સર્વશક્તિમાન છે.