STORYMIRROR

Dinesh soni

Romance Tragedy

3  

Dinesh soni

Romance Tragedy

પતંગોત્સવ

પતંગોત્સવ

1 min
187

મનાવીએ પતંગોત્સવ આનંદથી,

ઉડાવીએ પતંગો ભારી આનંદથી,


પવન સારો કહેવામાં છે ઉગમણો,

ચગાવીએ પતંગો ખાલી આનંદથી, 


કરી છે પણ સજાવટ તૈયારી કરી,

સજાવીએ પતંગો ઢાળી આનંદથી, 


બન્યા છે આડખીલીરૂપ ચગાવવા,

વટાવીએ પતંગો સારી આનંદથી,


ભલે આનંદ મળે કે ના દેખાય પણ,

બચાવીએ પતંગો ટાળી આનંદથી,


ઢળી જાતાં પતંગો એક તરફ ભલે,

રખાવીએ પતંગો ચાળી આનંદથી, 


પતંગોત્સવ મનાવીએ છીએ અમે,

ફગાવીએ પતંગો બાળી આનંદથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance