STORYMIRROR

Dinesh soni

Children Stories Comedy Romance

3  

Dinesh soni

Children Stories Comedy Romance

સ્વાદ

સ્વાદ

1 min
155

સ્વાદ ચોકલેટી આવતો નથી,

પ્રસાદ ચોકલેટી ફાવતો નથી,  


રોકાઈ જાય છે હાલત કોઈની,

સમય અટકેલો હાલતો નથી,


રોફ હું બતાવતો નથી કોઈને, 

રૂઆબ બગડેલો રાખતો નથી,


બુલંદ હતો અતિ અંદર મારો,

હોંસલો ત્રટકેલો જામતો નથી,


બદલ્યું છે ચલણ બહુ પહેલાં,

રૂપિયો બદલેલો ચાલતો નથી,


મંથન થયું હતું પહેલાં એકદમ,

વિચાર ચર્ચેલો જામતો નથી,


અટકી જવાય કોઈ વાર 'દિન', 

માણસ ભટકેલો હાલતો નથી.


Rate this content
Log in