STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

છેલ્લો વરસાદ

છેલ્લો વરસાદ

1 min
499

આ છેલ્લો વરસાદ યાદગાર બની ગયો,

તારા ને મારા મિલનનો સાક્ષી બની ગયો...


બાઈક પરનો સફર સોહામણો બની ગયો,

ઝરમર ઝરમર વરસતો વરસાદ આપણા

મનને સ્પર્શી ગયો.....!


શાંત ઝરૂખે વાટ જોઈ રહી હતી હું ને

તમારું આગમનથી વરસાદ વરસી પડયો...

આ છેલ્લો વરસાદ આપણો સાથી બની ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract