Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

વ્હાલું મારું ગુજરાત

વ્હાલું મારું ગુજરાત

1 min
335


ગુજરાત છે મારું વ્હાલું વ્હાલું

લાગે છે એ પ્યારું પ્યારું,


મોહન બાપુની જન્મભૂમિ છે ગુજરાત મારું ન્યારું

નર્મદાના નીર અહી વહેતા લાગે લાગે ગુજરાત પ્યારું,


શૂરવીરોની પવિત્ર ભૂમિ છે એ છે મારું ગુજરાત

હળીમળીને સૌ સાથે રહેતા એ છે મારું ગુજરાત,


સ્વચ્છના પાઠો શીખએ છે મારું ગુજરાત

મંદિરોની મુલાકાત લેતા એ છે મારુ ગુજરાત,


પર્વતોની પ્રાર્થના સાંભળતા એ છે મારું ગુજરાત

નદીઓની નિર્મળતા મળતી એ છે મારું ગુજરાત,


ગુજરાત મારું સુંદર રાજ્ય એકતા નો છે વાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract