STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

છતાં મનમાં

છતાં મનમાં

1 min
370

સુખ મેળવવું ઝંખના છે

છતાં મનમાં તેના સપના છે,


પામી લઈએ ચાલો સંતોષ,

છતાં મનમાં કઈક છે દોષ,


આપી દઈએ એ બધી વાત

છતાં મનમાં કઈક છે રાજ,


વધતી હસે આ મતિની ગતિ

જો વધશે આ જનની વસ્તી,


સ્પર્ધા છે આ જીવનનો સંગ

લગાવી દો નોકરીનો રંગ,


મળી જશે ભાગ્યનું ભાન

પછી મળશે જીવનની શાન,


લક્ષ પાછળ મંડો ભાગવા

દિવસ રાત ઊંઘને ત્યાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract