STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મારો સ્વભાવ

મારો સ્વભાવ

1 min
318

મારો સ્વભાવ છે સોનેરી હું રહું છું સાથ સાથ

મારું જીવન છે જીવંત હું સમજુ છું એક વાત


હું પાડોશીથી રહું છું પ્રેમથી

શેરીથી રહું છું સ્નેહથી

ગામમાં રહું છું ગૌરવથી

મારે દરેકથી છે સંબંધ,


હું બધા ને નમન કરું

મોટાને આપુ છું માન

નાના ને આપુ છું સાથ

દોસ્તી મારે દરેક હાથ

મારે દરેકથી છે સંબંધ,


હું બધાને બાંધુ એક દોરથી

સંપ સહકારના કરું છું સાદ

ભેદભાવ ને ભગાડું છું સદા

હું પગલુ પાડું છું એકતાનું

મારે દરેકથી છે સંબંધ,


બધા ધર્મો છે સૌ સાચા

હું પાળું છું બધા ને સરખા

કોમી ઝગડાને હું છું હતાવું

માનુ છું હું ઈશ્વરને

મારે દરેકથી છે સંબંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract