Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Patel

Abstract Inspirational

3  

Mehul Patel

Abstract Inspirational

વિચાર વાવાઝોડું

વિચાર વાવાઝોડું

1 min
421


વિચાર કેરું વાવાઝોડું,

તારું સઘળું નષ્ટ કરશે;


સઘળું નષ્ટ કરશે ને,

બધું અસ્ત વ્યસ્ત કરશે;


વિચાર્યું પણ નહીં હોય,

તેવી પરિસ્થિતિ પેદા કરશે;


તનથી ભલે સશક્ત હોય તું,

તને મનથી પરાસ્ત કરશે;


વિચાર કેરું વાવાઝોડું,

તને અવળા માર્ગે પહોંચાડશે;


માટે સમજાવું છું તને પ્રેમથી,

જરા, કાબૂમાં રાખજે તારા બેકાબૂ મનને;


કરીશ કાબૂ જો તારા બેકાબૂ મનને,

તો જ રોકીશ તારા જીવન વિધ્વંશને..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract