STORYMIRROR

Mehul Patel

Inspirational

4  

Mehul Patel

Inspirational

કરી લે પ્રયાસ

કરી લે પ્રયાસ

1 min
366

ના તું, સાભળીશ બીજાનું,

તું કહ્યું માન પોતાનું,


આ છે જિંદગી તારી પોતાની,

નથી બીજા કોઈની;


સાંભળ તારા અંતર મનનો અવાજ,

કંઇક કરી લે તું ખાસ,


સમય આવશે, ને જતો રહેશે,

મહેનત થકી તારી સાચી પરખ થશે,

 

તું પ્રયાસ કરી લે અથાગ,

તારા જીવનમાં કરી લે ઉજસ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational