STORYMIRROR

Mehul Patel

Abstract Inspirational Thriller

3  

Mehul Patel

Abstract Inspirational Thriller

ડરને અલવિદા કર

ડરને અલવિદા કર

1 min
319

ભાગી ભાગી ને તું ભાગીશ ક્યાં ?

તારા ડર ને છૂપાવીશ ક્યાં ?


જિંદગી તારી, હાથમાં છે તારા

ચમકાવીશ ક્યારે, તારી ભીતર સીતારા ?


ડર ને તારો સવાર ન થવા દે,

તું સ્વ ને ડરનો ગુલામ ન થવા દે !


ડરની લગામ તારા હાથમાં રાખ,

ડર ને લોક કરીને એક ખૂણામાં નાખ,


ડર ડરાવશે, જીવન ધૂળ બનાવશે

પારકા ભરોસે તને રખડાવશે,


ડર ને તું ભીતરથી પલાયન કર,

ડર ને સદાય અલવિદા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract