STORYMIRROR

Mehul Patel

Others

2  

Mehul Patel

Others

હાઈકુ

હાઈકુ

1 min
119

ડર ડરશે,

અસુરતા મરશે,

ભીતર જાગ


કર વિદાય

ડરની શી વિસાત

આગળ વધ


Rate this content
Log in