Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

ભાઈ મારા

ભાઈ મારા

1 min
342


ભાઈ મારા સાંભળ એક વાત મારી

જીવન છે સંગ્રામની ભારી,


વર્તન વગરની આ બધી વાતો છે નકામી

મર્યાદા વગરની આ બધી માયા છે નકામી,


સંયમ વગરની આ બધી શિસ્ત છે નકામી

દાન વગરની આ બધી દયા છે નકામી,


પ્રેમ વગરની આ બધી પ્રાર્થના છે નકામી

મહેનત વગરની આ બધી કાયા છે નકામી,


જીવ વગરનું આ જીવન છે નકામું નકામું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract