STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

જીવન

જીવન

1 min
437

જીવન જીવન કરીએ આ જીવન છે શું

જીવન જ્યોત જગાવીએ આ જીવન છે શું,


જીવન શણગાર છે સજી લેવાય

જીવન પ્રેમ છે પામી લેવાય,


જીવન મોજ છે માણી લેવાય

જીવન લાગણી છે લણી લેવાય,


જીવન શબ્દ છે બોલી લેવાય

જીવન મન છે વિચારી લેવાય,


જીવન વિચાર છે સમજી લેવાય 

જીવન આનંદ છે ભરી લેવાય,


જીવન જ્યોત છે જલાવી લેવાય

જીવન મૌન છે મળી લેવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract