આવવું છે
આવવું છે
આવવુંં છે પણ આવકાર ક્યાં મળે છે
જાવુંં છે પણ જાકારો ક્યાં મળે છે,
ગમવુંં છે પણ ગણકાર ક્યાં મળે છે.
સમજવુંં છે પણ સહકાર ક્યાં મળે છે,
પામવુંં છે પણ પરિવાર ક્યાં મળે છે
રહેવું છે પણ આશરો ક્યાં મળે છે,
રાખવુંં છે પણ સ્થળ ક્યાં મળે છે
હસવુંં છે પણ બહાનું ક્યાં મળે છે,
શોધવુંં છે પણ જગ્યા ક્યાં મળે છે
જીવવુંં છે પણ જીવન ક્યાં મળે છે.
