STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

તારી હાસ્યની હરકત

તારી હાસ્યની હરકત

1 min
284

તારી હાસ્યની હરકતને જાણવી છે

તારી આંખની સૌરભને માણવી છે


તારી યાદો ના અહેસાસને અનુભવવા છે

તારી પળોને સાચવી રાખવી છે,


તારી હથેળીને અડી લેવી છે

તારી ક્ષણોને માણી લેવી છે,


તારી જીતને જાણી લેવી છે 

તારી રીતને રાજી રાખવી છે,


તારી આશાને ઓળખી જવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract