Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

વીર બનવું છે

વીર બનવું છે

1 min
402


વીર બનવું છે મારે અધીર બનવું છે ગૌરવને ગુંજાવી મારે વીર બનવું છે,

આગળ વધવું છે મારે આગળ વધવું છે ઓળખાણ વધારી મારે આગળ વધવું છે,


ખુશ રહેવું છે મારે ખુશ રહેવું છે

આનંદમાં રહીને માટે ખુશ રહેવું છે,


મહાન બનવું છે મારે મહાન બનવું છે મહેનત કરીને મારે મહાન બનવું છે


સપનાંં જોવા છે મારે સપનાં જોવા છે 

સાચા બને એવા મારે સપનાં જોવા છે,


નમ્ર બનવું છે મારે નમ્ર બનવું છે 

નયનોનાં નીરથી મારે નમ્ર બનવું છે,


ગમતા બનવું છે મારે ગમતા બનવું છે ગૌરવનું ગીત ગાઈને ગમતા બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract