STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

દક્ષિણ

દક્ષિણ

1 min
40

દક્ષિણ દિશા

હિન્દ મહાસાગર 

ઉત્તર સામે 


આલેખપત્ર 

વિષુવવૃત નીચે 

સ્થાન મારુ 


ડાબે પશ્ચિમ 

વચ્ચે નૈઋત્ય અગ્નિ 

જમણે પૂર્વ 


સિતારા રાતે 

અગસ્ત્ય વ્યાઘ 

દક્ષિણ દિશા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract