વિષુવવૃત નીચે સ્થાન મારુ .. વિષુવવૃત નીચે સ્થાન મારુ ..
ગામ નગરો બે કાંઠે વસ્યાં .. ગામ નગરો બે કાંઠે વસ્યાં ..
પ્રકૃતિ બેઉની અલગ ભલેને વસુધા રહી માઈ.. પ્રકૃતિ બેઉની અલગ ભલેને વસુધા રહી માઈ..
ભાદર, ઉબેણ, ઓઝત, રાની પશ્ચિમ દિશ દોડતી.. ભાદર, ઉબેણ, ઓઝત, રાની પશ્ચિમ દિશ દોડતી..
ઉત્તર શીર્ષ સમીપે ને પૂર્વ જમણે... ઉત્તર શીર્ષ સમીપે ને પૂર્વ જમણે...
પશ્ચિમ ઉત્તર ચાર .. પશ્ચિમ ઉત્તર ચાર ..