STORYMIRROR

Narendra K Trivedi

Abstract Inspirational

4  

Narendra K Trivedi

Abstract Inspirational

કંઈ ફોગટ નથી

કંઈ ફોગટ નથી

1 min
352

સ્તુતિ પૂજા કે ભજન આજેય કંઈ ફોગટ નથી

ઈશ માટેનું કવન આજેય કંઈ ફોગટ નથી


સંતનો ડંકો ભલેને વાગતો આજે અહીં

લાગશે તેનું કથન આજેય કંઈ ફોગટ નથી,


ચાલશે નાં ખોટા સિક્કા સાચનો ધારો અહીં

સાચવેલું એ ચલણ આજેય કંઈ ફોગટ નથી,


દીપનાં અજવાળાની રાત્રે કદર થઈ લાગશે

રાતનું તેનું જલન આજેય કંઈ ફોગટ નથી,


મંદિરોમાં ભીડ જામે ઈશનાં દર્શન માટે

સૌ થયા ઘેલા તપન આજેય કંઈ ફોગટ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract