Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

3.6  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

ઉપકારી

ઉપકારી

1 min
264


ભીતર સાથે કરજે યારી

વાતો થાશે પ્યારી પ્યારી,


વૈષ્ણવજન ગાતો નરસૈંયો

સમજાવે બનજો ઉપકારી,


પૂછો પોતાને શું કર્યું મેં ?

વાતો ખૂબ વદી છે સારી,


પાંપણ ના આંસુ ન લૂછ્યા

હસ્યો દેખી ને લાચારી,


કોડી એક દઈ ફૂલાતો 

ઉપકાર કરું 'હું' ઉચ્ચારી,


સાંભળ શબ્દો વૈષ્ણવજનના

સમજાશે સાચો ઉપકારી,


એક ભજન આ ઉરમાં ધરશો

સમજાય જશે ગીતા સારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract