મરણ માટે ?
મરણ માટે ?

જન્મદાતા એ દીધું જીવન જીવવા લહેરથી,
ને માનવ પળેપળ મૂંઝાય મરણ કહેરથી!
કરે વિચાર સંઘર્ષ સદા મરણ પશ્ચાત ગતિ કાજે!
થાકે, દોડે, પડે, રડે, જન્મ, શું બધું મરણ માટે?
- તીર્થ સોની "બંદગી"
જન્મદાતા એ દીધું જીવન જીવવા લહેરથી,
ને માનવ પળેપળ મૂંઝાય મરણ કહેરથી!
કરે વિચાર સંઘર્ષ સદા મરણ પશ્ચાત ગતિ કાજે!
થાકે, દોડે, પડે, રડે, જન્મ, શું બધું મરણ માટે?
- તીર્થ સોની "બંદગી"