આઝાદી કે ગુલામી
આઝાદી કે ગુલામી
મફતનું લીધું છે તો મફતમાં જવાનું
આઝાદી ના ટકી તો ગુલામીમાં રહેવાનું !
લોભ લાલચથી માણસો બગડે છે
આળસુ અને ગુલામ થઈને રખડે છે,
આઝાદી મળી છે તો ટકાવવી જરૂર છે
આત્મનિર્ભર બની જીવવાની જરૂર છે,
ખુમારીથી સ્વતંત્ર મિજાજ રહે છે
ગુલામી તો આઝાદી છીનવે છે.
