STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

વિવાહ

વિવાહ

1 min
141

મળે વિચારો

જ્યારે ભિન્ન લોકોનાં

સંબંધ બને !


થાય છે જ્યારે

વિવાહ સમારંભ

પરિવારમાં.


મિલન થાય

નવદંપતિ સાથે

પરિવારોનું !


નવી સફર

આપે ઘણું રોમાંચ

પ્રેરણા સાથે !


જવાબદારી

નિભાવવાનું શીખે

નવદંપતી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract