STORYMIRROR

Rayde Bapodara

Abstract

3  

Rayde Bapodara

Abstract

કલ્પના

કલ્પના

1 min
154

જગત છે તારું જ કલ્પેલું 

દુ:ખી તું તારી કલ્પનાથી,


નથી વાસ્તવિક આ દુનિયા 

છતાં તું કલ્પનામાં રાચે છે,


જન્મ લઈ તે આ જગમાં 

જગતને ખૂબ હસાવ્યું છે,


ભાગ્યો તું અલવિદા કહીને 

આ જગને તે રડાવ્યું છે,


કોઈ નથી આ જગતમાં તારું 

છતાં મારું મારું તું કરે છે,


માયાવી આ જગતે સૌને

આત્મજ્ઞાન ભૂલાવ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract