STORYMIRROR

Rayde Bapodara

Others

3  

Rayde Bapodara

Others

આ જિંદગીને

આ જિંદગીને

1 min
176

કોઈ વખાણે, કોઈ બદનામ કરે આ જિંદગીને,

કોઈ સરળ સમજે, કોઈ મુસીબત આ જિંદગીને,


ના તો સરળ છે ન તો છે દુ:ખભરી જિંદગી,

જેવું જીવશો તેવી જ વીતાવશો આ જિંદગીને,


કર્મને આધિન સૌને અવતાર મળ્યા છે જીવવા,

સત્કર્મ કરીને સુધારવાની છે આ જિંદગીને,


જમા કે ઉધારના ન હોય સરવાળા, બાદબાકી,

જેવાં કર્યાં એવાં જ ભોગવવા આ જિંદગીને.


Rate this content
Log in