Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

પ્રેમ રાધાનો

પ્રેમ રાધાનો

1 min
191


થઈ ગયો પ્રેમ તારાથી, તો હું શું કરું ?

આવે તારી યાદ, તો શું કરું ?


 અચાનક સપનામાં આવી, તું જગાડે 

 તો શું કરું ? આ જગતમાં એક તું જ,


મારો સહારો, તને મારી યાદ ના,

આવે તો શું કરું ?

 તારાથી છે મારી સાંજ ને સવાર,

 રાત્રે પણ તું નાઆવે, તો શું કરું ?


આવને હું તારામાં મય થઈ જાઉં,

તું નાં માને તો હું શું કરું ? 


તને હું શણગાર કરીશ, વાધા રોજ નવા પહેરાવું,

સુંદર દેખાય મારો કા'ન, તારી ભક્તિ મને વ્હાલી,


ભજન મને ના આવડે, તો શું કરું ?

 કહેવાય તું તો, ડાકોરનો નાથ,


 દ્વારકાધીશ થઈ તે રાજ કર્યું,

 રાધા થઈ ગઈ દૂર, એનું શું ?


કૃષ્ણ ને રાધા જન્મોનાં સાથી,

એક થઈ નાં શક્યા, તો શું કરું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract