STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

ધન્ય ધરા

ધન્ય ધરા

1 min
295

ધન્ય ધન્ય એ ધરા જેમાં પાક્યા

વિરલા ને સંત અનેક

ગાંધી જેવો પુત્ર પનોતો,

શાસ્ત્રી જેવો પુત્ર અનોખો,


એકે અપાવી આઝાદી દેશને,

બીજાએ તેને દિપાવી.

એકે અંગ્રેજોને ખૂબ હંફાવ્યા,

બીજાએ દુશ્મન ભગાવ્યા,


એક તો હતો હાડનો માળો,

બીજાની કાઠી નાની,

તોયે બંનેએ બનાવી દીધી,

સારી યે પ્રજાને દીવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract