અંદાઝ જોઈ લ્યે
અંદાઝ જોઈ લ્યે
1 min
169
છે જરૂરી જમાનો અમારો અંદાઝ જોઈ લ્યે,
હવે સમય આવી ગયો છે હિસાબ ચૂકવવાનો.
અમારા નાજુક સમય જેણે ગેરલાભ ઉઠાવ્યો છે,
પ્રયત્ન તોડવાના હતાં ને વધુ મજબૂત બનાવ્યો છે.
જેણે વાવ્યાં કેરી, બાવળ કે ગુલાબ મુજ આંગણમાં,
તેને તેના ફળ ચખાડવા નો હવે વખત આવ્યો છે.
