STORYMIRROR

Tirth Soni "Bandgi"

Romance

2  

Tirth Soni "Bandgi"

Romance

ઈશ્ક પ્યાસા

ઈશ્ક પ્યાસા

1 min
39

અડશો મા અમૃતને, ઓ સાકી !

જે તૃપ્ત કરી ભરપૂર કરી દે.

શરાબ એ ઈશ્કથી ભરી દો પ્યાલો,

જે સદા પ્યાસો રાખી ચકચૂર કરી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance