તને સમજાયું હોત
તને સમજાયું હોત
ઢળેલા નયનો જોઈ તને સમજાયું હોત,
પણ પ્રેમની ભાષા તને ક્યાં આવડે છે !
ભીના પાલવ જોઈ તને સમજાયું હોત,
પણ અશ્રુની ભાષા તને ક્યાં આવડે છે !
ઢળેલા નયનો જોઈ તને સમજાયું હોત,
પણ પ્રેમની ભાષા તને ક્યાં આવડે છે !
ભીના પાલવ જોઈ તને સમજાયું હોત,
પણ અશ્રુની ભાષા તને ક્યાં આવડે છે !