STORYMIRROR

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Abstract

3  

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Abstract

સફળતા

સફળતા

1 min
133

ડગલે ને પગલે લેવાય છે અહીં પરીક્ષા,

હરહંમેશ સૌ કરે છે એકબીજાની સમીક્ષા,


સારા-નરસા તમામ કામોની થાતી પરીક્ષા,

મૂલ્યાંકનકાર ન કદી આપે એવી પરીક્ષા,


સફળતા અને નિષ્ફળતાનો આધાર નજરે એની,

તમે છો અંગત એના તો થઈ ગયા તમે સફળ,


અહીં સફળતાનું પગથિયું છે મોટી ઓળખાણ,

અંગતને મળે છે અહીં નક્કી ધારી સફળતા,

ને બીજા માટે નક્કી છે અહીં નિષ્ફળતા, 


સફળ અહીં ફૂલે પૂજાય ને પામે છે ડલ્લો,

ને નિષ્ફળ હાંસીને પાત્ર બને છે,


પણ લાગતી નથી અહીં કોઈને ખબર,

નિષ્ફળતા જ બને પગથિયું સફળતાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract