STORYMIRROR

Jeetal Shah

Abstract

3  

Jeetal Shah

Abstract

અણસાર

અણસાર

1 min
206

જ્યારે થયું હતું તારું આગમન

હર્ષ અને ઉલ્લાસભેર છવાયું આ આંગણ,


જ્યારે લીધી તને અમે હાથમાં પહેલીવાર,

હર્ષથી અશ્રુ છલકી ગયાં વારંવાર,


સમયને વિહરતા વાર ન લાગી,

નાની હતી તું, મારી ઢીંગલી,

ક્યારે થઈ મોટી એ અણસાર પણ ન આવ્યો,


આજથી તારા જીવનની થાય છે નવી સવાર,

હૃદયથી પાઠવીએ શુભેચ્છા તને ઘણી વાર,


પ્રભુતાના પગલાંનું તારું આ જીવન,

ઝગમગ તું રહે જીવનભર તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract