STORYMIRROR

Jeetal Shah

Inspirational

4  

Jeetal Shah

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
24

રુંધાય છે શ્વાસ મારો, જરાતો વિચાર કરો,  
હું તમારો પરિવાર છું, અધૂરી છે દુનિયા મારાં વગર!  

નદીઓ ઝેરી થતી જાય ને પશુ-પક્ષી પણ મરી જાય છે,
હવાનુ પ્રદુષણ ઓછું કરો, વૃક્ષ વાવી આગળ વધો.

પ્લાસ્ટિક ઓછું વાપરો, વાહનો સમજીને ચલાવો,  
મારી કિંમત ભૂલશો તો, ખોટ તમે ખાશો.

જાગો હે માનવી, પ્રકૃતિને જીવન દાન આપો,
ધરતી-નદીને બચાવો, અમને જીવન દાન આપો.

આલિંગન આપો પ્રકૃતિને, પ્રેમથી જાળવો,
સુંદર ધરા પર ફરી જીવી લો, 
હવે જાગો હે માનવ હવે જાગો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational