STORYMIRROR

Jeetal Shah

Classics

4  

Jeetal Shah

Classics

સંપદા

સંપદા

1 min
7

સંપદા એ માત્ર ધન નથી,  
એ તો સંબંધોની ગરમી છે.  
માટી સુગંધે સ્વપ્ન જગાવે,  
હાથે શ્રમની લય ધબકે છે.  

સંપદા એ પ્રેમનો સ્પર્શ,  
સત્યની પંથ પર ચાલતું હૃદય.  
એકબીજામાં વિશ્વાસ રહે,  
ત્યાં જ જીવનનું સૌંદર્ય છે.  


Rate this content
Log in

Similar gujarati poem from Classics