STORYMIRROR

Jeetal Shah

Inspirational

4  

Jeetal Shah

Inspirational

સાચો માર્ગ.

સાચો માર્ગ.

1 min
4



એક વખત જો માણસ ભટકી જાય,  
દારૂ-સીગરેટમાં જીવન અટકી જાય.
થોડા આનંદ માટે ચાલે ખોટી રાહ,
પણ અંતે તો મળે દુઃખોની જ રાહ.


એક દિવસ બોલે અંતરમન,
આ નથી રસ્તો તારો ક્ષણ.
ખરાબ આદતોને પાછળ મૂક,  
સાચી દિશામાં પગલા તુ મૂક.


પ્રેમ, શાંતિ અને સત્યનો માર્ગ,  
એ જ છે જીવનનો સાચો માર્ગ.
જેના હૃદયમાં સચ્ચાઈ વસે,  
તેનો ચહેરો આનંદથી હસે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational