શિયાળાની ઋતુ
શિયાળાની ઋતુ
આવી આવી આવી શિયાળાની ઋતુ આવી,
આવી આવી આવી શિયાળાની ઋતુ થઇ તાજી માજી.
આવી આવી આવી શિયાળાની ઋતુ આવી,
લીલા શાકભાજીથી મહેકતું આ બજાર,
સાથે તંદુરસ્તી લાવી.
આવી આવી આવી શિયાળાની ઋતુ આવી,
કોથમીર, ફુદીના,વાલોર, વટાણા, પાલકની,
રમઝટ ચાલી.
આવી આવી આવી શિયાળાની ઋતુ આવી,
પંખીઓ સવારના ગીત ગાય,
લીલું ઉંધીયું, જલેબીનો રંગ રેલાઈ.
આવી આવી આવી શિયાળાની ઋતુ આવી.
