દરિયો
દરિયો
જો ઓટ
દરિયાનો
થાક હોત.. તો
ભરતી
દરિયાની
છાકટાઈ હોત....
પણ એવું નથી...
કારણ કે
દરિયો દરિયો છે, માણસ નથી...
જો ઓટ
દરિયાનો
થાક હોત.. તો
ભરતી
દરિયાની
છાકટાઈ હોત....
પણ એવું નથી...
કારણ કે
દરિયો દરિયો છે, માણસ નથી...