STORYMIRROR

Jeetal Shah

Inspirational

4  

Jeetal Shah

Inspirational

નોરતાની રાત આવી.

નોરતાની રાત આવી.

1 min
13








શીર્ષક - આવી આવી નોરતાંની રાત


આવી આવી નોરતાંની રાત,
સંગ સખીઓનો લાવી સાથ.

       આવી આવી નોરતાંની રાત.

નારંગી, વાદળી,લીલો, પીળો ને લાલ,
ખુશીઓનાં, રંગ લાવી સાથ.

     આવી આવી નોરતાંની રાત.

રાસની રમઝટ, ગરબાનો થનગનાટ,
જીવનમાં ભરવા ઉલ્લાસ.

     આવી આવી નોરતાંની રાત.

દુઃખ દર્દ હરવા, ને આશિષ આપવા,
નવ રૂપ ધરે દેવી માત.

       આવી આવી નોરતાંની રાત.






સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational