Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

નૌકા...

નૌકા...

1 min
13.7K


મધદરિયે ચાલે છે નૌકા,

સંદેશો આપે છે નૌકા.

પહોંચાડે સૌને મંજિલ પર, 

એ હિંમત રાખે છે નૌકા. 

સઢ જેવું કૈં રાખો મનમાં, 

હરપળ શીખાડે છે નૌકા. 

છો આવે આંધી તોફાનો, 

કાંઠે લઇ આવે છે નૌકા. 

આ જીવન છે દરિયા જેવું, 

એવું સમજાવે છે નૌકા. 


Rate this content
Log in